તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા તાલુકા પં.ના કરાર આધારિત કર્મી દ્વારા આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માનીતાલુકા પંચાયતમાં અગિયાર માસના કરાર ઉપર નોકરી કરતા કર્મચારીઓએ ગુરૂવારે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું.

સરકારના તમામ વિભાગોમાં કરાર ઉપર નોકરી કરતા કર્મચારીઓને સમાન કામ, સમાન વેતન અને નોકરીની સુરક્ષાની માગણી સંતોષાય ત્યાં સુધી સરકારી કામકાજનો બહિષ્કાર કરવામાં આવશે. ગુજરાત સરકારમાં કામ કરી રહેલા અગિયાર માસના કરારવાળા આઉટસોર્સ તથા રોજમદાર તેમની માગણીઓ માટે અગાઉ 10 ફેબ્રુઆરીએ આવેદનપત્ર આપેલ પરંતુ કોઇ કાર્યવાહી થતાં જેથી તમામ તાલુકા મથક પર આવેદનપત્ર આપી હડતાળ ઉપર જવાનો નિર્ણય કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો