તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Khedbrahma
 • ખેડબ્રહ્મા પાલિકા દ્વારા વેરા બાકીદારો સામે લાલ આંખ : બે દુકાનોને સીલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા પાલિકા દ્વારા વેરા બાકીદારો સામે લાલ આંખ : બે દુકાનોને સીલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્માનગરપાલિકા દ્વારા મિલકત વેરા બાકીદારો સામે લાલ આંખ કરતા ખેડબ્રહ્મા સ્ટેશન વિસ્તારમાં બે દુકાનોને સીલ લગાડવામાં આવ્યા હતા. જેથી વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

ખેડબ્રહ્મા પાલિકા દ્વારા સાબર ટ્રોલીની બે દુકાનોના રૂા.19000 જેટલો મિલકત વેરો બાકી હતો. જેથી શુક્રવારના રોજ પાલિકાની વેરા વસુલાત ટીમે સાબર ટ્રોલીની બે દુકાનો સીલ લગાવ્યા બાદ મિલકતદારે રૂા.11000નો બાકી વેરો પાલિકામાં જમા કરાવતા પાલિકાએ એક દુકાનનું સીલ ખોલી આપ્યુ હતું. જેથી ખેડબ્રહ્મા પાલિકા મિલકત વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો