ખેડબ્રહ્માના રાધા કૃષ્ણ મંદિરમાં ભજન સંધ્યાનું આયોજન

ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માના ઠાકોર મંદિર ટ્રસ્ટ સંચાલિત રાધાકૃષ્ણ મંદિરમાં બુધવારે કામીકા એકાદશી નિમિત્તે કૃષ્ણ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:10 AM
ખેડબ્રહ્માના રાધા કૃષ્ણ મંદિરમાં ભજન સંધ્યાનું આયોજન
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માના ઠાકોર મંદિર ટ્રસ્ટ સંચાલિત રાધાકૃષ્ણ મંદિરમાં બુધવારે કામીકા એકાદશી નિમિત્તે કૃષ્ણ ભજન મંડળ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળના જ્યંતીભાઈ પ્રજાપતિ, વિપુલભાઈ, રમેશભાઈ, વિનોદભાઈ સહિતના મંડળના સભ્યોએ મોડી રાત સુધી ભજનની રમઝટ બોલાવી હતી. ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

X
ખેડબ્રહ્માના રાધા કૃષ્ણ મંદિરમાં ભજન સંધ્યાનું આયોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App