લાંબડીયામાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે રેલી યોજાઈ

લાંબડીયા | વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ગુરુવારે લાંબડીયામાં પોશીના, ખેડબ્રહ્મા, દાંતા તેમજ રાજસ્થાનના કોટડા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:10 AM
લાંબડીયામાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે રેલી યોજાઈ
લાંબડીયા | વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ગુરુવારે લાંબડીયામાં પોશીના, ખેડબ્રહ્મા, દાંતા તેમજ રાજસ્થાનના કોટડા તાલુકાના મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો દ્વારા એકઠા થઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી કોટડા - દેમતી -લાંબડીયા-ખેરોજ-હડાદ-પોશીના થઈને દેલવાડા રૂટ ઉપર નીકળી હતી. વિશાળ સંખ્યામાં આદિવાસી યુવાનો બાઇક સાથે જય બિરસામુંડા, જય જોહારના નારા સાથે જોડાયા હતા.તસવીર-ફારૂક મેમન

X
લાંબડીયામાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે રેલી યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App