તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢુંઢરની બાળકીના ન્યાય માટે ખેડબ્રહ્મા સ્વયભૂ બંધ રહ્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા| ખેડબ્રહ્મા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઢુંઢરની બાળકીને સત્વરે ન્યાય મળે તે માટે મૌન રેલી કાઢવામાં આવી હતી. મામલતદાર જી.ડી.ગમારને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ રાખ્યું હતું. કોઈ અનિચ્છનીય બનવા ન બને તે માટે 1 ડી.વાય.એસ.પી., 1 પી.આઈ., 2 પી.એસ.આઈ., 10 એસ.આર.પી. અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...