તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્માની આરડેકતા કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્માની આરડેકતા એન્જિનિયરીંગ કોલેજના પ્રથમ વર્ષના 300 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા હેન્ડગ્લોસ અને ગારબેજ બેગ સાથે ખેડબ્રહ્મા શહેરની પ્રાચીન બ્રહ્માજી વાવ, એસ.ટી. બસ સ્ટેન્ડ, જનરલ હોસ્પિટલ, પ્રાંત ઓફિસમાંથી કચરો સાફ કરી સ્ટેટ હાઇવે પરથી કચરો વીણવામાં આવ્યો હતો અને છેલ્લે આરડેકતા કોલેજ કેમ્પસની સફાઈ કરવામાં આવી હતી.તસવીર-જતીન સુથાર

અન્ય સમાચારો પણ છે...