• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માનીશેઠ કે.ટી.હાઇસ્કુલમાં શહેરી વિસ્તારનો શાળા પ્રવેશોત્સવ શુક્રવારે યોજ

ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માનીશેઠ કે.ટી.હાઇસ્કુલમાં શહેરી વિસ્તારનો શાળા પ્રવેશોત્સવ શુક્રવારે યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માનીશેઠ કે.ટી.હાઇસ્કુલમાં શહેરી વિસ્તારનો શાળા પ્રવેશોત્સવ શુક્રવારે યોજાયો હતો.આ પ્રસંગે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને પુસ્તક આપી આવકારવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ઠ દેખાવ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આદિજાતીના બાળકોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ભાજપ શહેર પ્રમુખ બ્રિજેશ પટેલ, નિશાન ઓઝા, અશ્વિનભાઇ જોષી, કપિલભાઇ ઉપાધ્યાય સહિત ઉપસ્થિત રહ્યા હતા. રમીલાબેન બારાએ સ્માર્ટ વર્ચ્યુઅલ કલાસ રૂમનું ઉદઘાટન કર્યુ હતું. } અમૃત સુથાર

શેઠ કે.ટી.હાઇસ્કુલમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...