• Gujarati News
  • રીક્ષા એસો.ની સભા મળી

રીક્ષા એસો.ની સભા મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીક્ષા એસો.ની સભા મળી

ખેડબ્રહ્મા|ખેડબ્રહ્મા ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં સોમવારે રીક્ષા એસોસીએશનની વાર્ષિક સભા યોજાઇ હતી. જેમાં જશુભાઇ.જે.પટેલ, પ્રવિણસિંહ સોલંકી, અરવિંદભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં રીક્ષા ચાલકોને ટ્રાફીકના નિયમોનું પાલન કરવા જાણકારી અપાઇ હતી. પ્રમુખ પોપટભાઇ સોલંકી, અમૃતભાઇ ડાભી, રમણભાઇ વણકર સહિત ઉપસ્થિત રહ્યા હતા.