તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્માના રાધાકૃષ્ણ મંદિરમાં આમ્ર ઉત્સવનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માના ઠાકોર મંદિર ટ્રસ્ટ સંચાલિત રાધાકૃષ્ણ મંદિરમાં આમ્ર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભગવાનને 125 કીલો કેશર કેરીનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો. જેનાં દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ આમ્ર ઉત્સવ સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટીઓ - ગોપી મંડળની બહેનો તથા મંદિરના પુજારી જસવંતલાલ પંડ્યાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...