તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા : 450 દિકરીઓએ સેલ્ફ ડિફેન્સ તાલીમ લીધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા : 450 દિકરીઓએ સેલ્ફ ડિફેન્સ તાલીમ લીધી

ખેડબ્રહ્માની સંતશ્રી નથ્થુરામબાપા જયોતિ વિદ્યાલય મુકામે શાળાની વિદ્યાર્થીનીઓ માટે 15 દિવસીય સેલ્ફ ડિફેન્સ તાલીમ યોજાઇ હતી. જેમાં શાળાની 450 દિકરીઓએ સેલ્ફ ડિફેન્સ તાલીમ દ્વારા પોતાના આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો. શાળાના આચાર્ય સુરેશભાઇ પટેલે દિકરીઓને સ્વરક્ષણ તાલીમની ઉપયોગીતા વિશે માર્ગદર્શન આપ્યુ હતું. સમગ્ર તાલીમ જીતેન્દ્રભાઇ આચાર્ય દ્વારા આપવામાં આવી હતી. તસ્વીર - અમૃત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો