તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડબ્રહ્મા |ખેડબ્રહ્માની સંતશ્રી નથ્થુરામબાપા જયોતિ વિદ્યાલય ખાતે શનિવારના રોજ ગુજરાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા |ખેડબ્રહ્માની સંતશ્રી નથ્થુરામબાપા જયોતિ વિદ્યાલય ખાતે શનિવારના રોજ ગુજરાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા |ખેડબ્રહ્માની સંતશ્રી નથ્થુરામબાપા જયોતિ વિદ્યાલય ખાતે શનિવારના રોજ ગુજરાત સરકારની અમુલ્ય સેવા 108 અને ખિલખિલાટનું નિદર્શન શાળા કંપાઉન્ડમાં વિદ્યાર્થીઓ સમક્ષ કરવામાં આવ્યુ હતું. જેમાં બંને પાઇલોટ દ્વારા 108 અને ખિલખિલાટ દ્વારા મળતી સેવાઓનો લાભ લેવા અને તેના સાધનોનો ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું. શાળાના આચાર્ય સુરેશભાઇ પટેલ તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

ખેડબ્રહ્માની જયોતિ વિદ્યાલયમાં 108 અને ખિલખિલાટનું નિદર્શન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો