તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડબ્રહ્મા |ખેડબ્રહ્મમાં હરીશંકર લક્ષ્મીરામ મહેતા અને બાઈ આંનદી ફ્રી વાંચનાલયની

ખેડબ્રહ્મા |ખેડબ્રહ્મમાં હરીશંકર લક્ષ્મીરામ મહેતા અને બાઈ આંનદી ફ્રી વાંચનાલયની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા |ખેડબ્રહ્મમાં હરીશંકર લક્ષ્મીરામ મહેતા અને બાઈ આંનદી ફ્રી વાંચનાલયની વ્યવસ્થાખંડ કમિટીની મિટીંગ શનિવારના રોજ પટેલ જગદીશભાઈ કોદરભાઈના અધ્યક સ્થાને મળી હતી. જેમાં પ્રમુખ તરીકે કીર્તિકુમાર યુ. જોષી મંત્રી તરીકે એ.બી.સુથાર તથા સહમંત્રી તરીકે હસમુખભાઈ પી.પંડ્યાની સર્વાનુમને વરણી કરવામાં આવી હતી નવી વરણી પામેલા હોદ્દેદારોને કમિટિના સભ્યોએ બિરદાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...