તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • લાંબડિયા | ખેડબ્રહ્માતાલુકાની ખેરોજ જૂથ પ્રથમિક શાળામાં અને પોશીના તાલુકાની

લાંબડિયા | ખેડબ્રહ્માતાલુકાની ખેરોજ જૂથ પ્રથમિક શાળામાં અને પોશીના તાલુકાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબડિયા | ખેડબ્રહ્માતાલુકાની ખેરોજ જૂથ પ્રથમિક શાળામાં અને પોશીના તાલુકાની કાળાખેતરા જૂથ પ્રાથમિક શાળામાં ખેડબ્રહ્મા માર્ગ-મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર આઇ.કે.પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ વસ્તાભાઇ મકવાણા તેમજ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભોજાભાઇ મકવાણાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાળાખેતર જૂથ શાળામાં આદીજાતિ વિકાસ નિગમનાં ચેરપર્સન રમિલાબેન બારા અને અશોકભાઇ જોષી તેમજ સુરેશભાઇ પટેલે ઉપસ્થિત રહી ભૂલકાંઓને સ્કૂલકીટ અર્પણ કરી પ્રવેશ આપ્યો હતો. તસવીર- ફારૂક મેમણ

ખેરોજ અને કાળાખેતરા પ્રા.શાળાઓમાં પ્રવેશોત્સવ

અન્ય સમાચારો પણ છે...