તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્રોડીની પ્રા.શાળામાં ગેસ સિલીન્ડર ફાટ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્માતાલુકાના ચિત્રોડી ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનો ગેસ સીલીન્ડર અચાનક ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી. બે વ્યકિતઓ સામાન્ય દાઝી ગયા હતા.

ખેડબ્રહ્મા તાલુકાના ચિત્રોડી ગામની વર્ગ પ્રાથમિક શાળામાં સોમવારે સવારે મધ્યાહન ભોજન બનાવવાની શરૂઆત કરવા ગેસ ચૂલો ચાલુ કર્યો હતો. અચાનક ગેસ સીલીન્ડર ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી. ખેડબ્રહ્મા મામલતદાર અસારી તથા નાયબ મામલતદાર હર્ષ પરમાર ઘટના સ્થળે ફાયર ફાઇટર સાથે દોડી ગયા હતા અને આગને કાબૂમાં કરી હતી.

ઘટનામાં ચંદુભાઇ બારીયા તથા ચંદુભાઇ જોગાભાઇ અંગારી સામાન્ય દાઝી ગયા હતા. જેમને જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો