તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મામાં મહિલાએ હોટલના કાચ તોડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્માશહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક વિક્ષુબ્ધ મહિલાએ પથ્થરમારો કરતા અફડાતફડી મચી જવા પામી હતી. પથ્થરમારામાં એક હોટલના કાચ તૂટી ગયા હતા. શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ પથ્થરમારાનો ભોગ બન્યા હતા. કોઇને ઇજા પહોંચી હતી.

ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સોમવારે સાડા વાગ્યાના સુમારે એક વિક્ષુબ્ધ મહિલાએ આતંક મચાવ્યો હતો અને છૂટાહાથે પથ્થરમારો કરતા કોલેજ-શાળાએ જતા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. વિક્ષુબ્ધ મહિલાએ ગોપી ડાઇનીંગ હોલ ઉપર પથ્થરમારો કરતા હોટલનો કાચ તૂટી ગયો હતો. જેથી હોટલ માલિકને મોટુ નુકશાન થવુ હતું. અંગે ગોપી ડાઇનીંગ હોલના માલિકે પોલીસ સ્ટેશને જાણ કરી છે.

વિક્ષુબ્ધ મહિલાએ છૂટાહાથે પથ્થર મારો કરતા અફડાતફડી મચી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો