તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્માના પરબ અને હવાડા ટ્રસ્ટના પ્રમુખની વરણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | વડાલી સત્તાવીસ સુથાર સમાજ પ્રેરિત પરબ અને હવાડા ટ્રસ્ટ, ખેડબ્રહ્માના ટ્રસ્ટીઓની મિટિંગ ટ્રસ્ટના ઉપપ્રમુખ દયાશંકર છગનલાલ સુથારના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ટ્રસ્ટના પ્રમુખ તરીકે મણિલાલ અંબાલાલ સુથાર (હિંમતનગર)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સભાના અધ્યક્ષ દયાશંકર સુથાર, ટ્રસ્ટી શંકરલાલ સુથાર, તથા અન્ય ટ્રસ્ટીઓ વડાલી સત્તાવીસ સુથાર સમાજના પ્રમુખ પરસોત્તમભાઈ નાથાલાલ સુથાર, ઉપપ્રમુખ કાંતિલાલ સુથાર, તથા મંત્રી એ.બી.સુથાર સહિત સમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...