Divya Bhaskar

Home » Uttar Gujarat » Himmatnagar District » Khedbrahma » Khedbrahma - ખેડબ્રહ્મામાં કેળાના કોલ્ડ સ્ટોરેજ પર પ્રાંત અધિકારીએ સીલ માર્યું

ખેડબ્રહ્મામાં કેળાના કોલ્ડ સ્ટોરેજ પર પ્રાંત અધિકારીએ સીલ માર્યું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:35 AM

કેમિકલથી કેળાં પકવતા હોવાની રજૂઆત થઇ હતી

  • Khedbrahma - ખેડબ્રહ્મામાં કેળાના કોલ્ડ સ્ટોરેજ પર પ્રાંત અધિકારીએ સીલ માર્યું
    ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મા શહેરમાં કેમીકલથી પકવેલા કેમિકલથી પકવતા હોવાની રજૂઆતો પ્રાંત અધિકારીને થઈ હતી. જેને લઇ પ્રાંત અધિકારી કૌશિકભાઈ મોદી, નરેશભાઈ દરજી અને રાજેન્દ્રસિંહ પરમાર તથા ટીમ સાથે રાત્રિના સમયે વાસણા રોડ પર પ્રજાપતિ કનુભાઈ બાબુભાઈના ગોડાઉન પર કાચા કેળાના કેરેટ ગોઠવી તેના ઉપર સ્પ્રે મારી કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવેલ હોવાનું મળતાં પ્રાંત અધિકારી ટીમ દ્વારા કોલ્ડ સ્ટોરેજને સીલ મારી કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending