• Home
  • Uttar Gujarat
  • Himmatnagar District
  • Khedbrahma
  • Khedbrahma - ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મા શહેરમાં કેમીકલથી પકવેલા કેમિકલથી પકવતા હોવાની રજૂઆતો

ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મા શહેરમાં કેમીકલથી પકવેલા કેમિકલથી પકવતા હોવાની રજૂઆતો

ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મા શહેરમાં કેમીકલથી પકવેલા કેમિકલથી પકવતા હોવાની રજૂઆતો પ્રાંત અધિકારીને થઈ હતી. જેને લઇ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:35 AM
Khedbrahma - ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મા શહેરમાં કેમીકલથી પકવેલા કેમિકલથી પકવતા હોવાની રજૂઆતો
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મા શહેરમાં કેમીકલથી પકવેલા કેમિકલથી પકવતા હોવાની રજૂઆતો પ્રાંત અધિકારીને થઈ હતી. જેને લઇ પ્રાંત અધિકારી કૌશિકભાઈ મોદી, નરેશભાઈ દરજી અને રાજેન્દ્રસિંહ પરમાર તથા ટીમ સાથે રાત્રિના સમયે વાસણા રોડ પર પ્રજાપતિ કનુભાઈ બાબુભાઈના ગોડાઉન પર કાચા કેળાના કેરેટ ગોઠવી તેના ઉપર સ્પ્રે મારી કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવેલ હોવાનું મળતાં પ્રાંત અધિકારી ટીમ દ્વારા કોલ્ડ સ્ટોરેજને સીલ મારી કાર્યવાહી હાથ ધરી હતી.

X
Khedbrahma - ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મા શહેરમાં કેમીકલથી પકવેલા કેમિકલથી પકવતા હોવાની રજૂઆતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App