તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડબ્રહ્માની કે.ટી. હાઇસ્કૂલમાં એન્ટી ડ્રગ્સ ડે નિમિત્તે કાનુની શિબિર

ખેડબ્રહ્માની કે.ટી. હાઇસ્કૂલમાં એન્ટી ડ્રગ્સ ડે નિમિત્તે કાનુની શિબિર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તાલુકા કાનૂની સેવા સમિતી દ્વારા સોમવારે એન્ટી ડ્રગ્સ ડે નિમિત્તે શેઠ કે.ટી હાઈસ્કૂલમાં કાનૂની શિબિર યોજાઈ હતી. વર્તમાન પેઢી કોઈપણ જાતના નશાને રવાડે ના ચઢે તેના માટે કોર્ટના કાયદા, તેની સજા, તેના ગેરફાયદા વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ સિવીલ જજ જે.વી.પરમારે માહિગાર કર્યા હતા. કાનૂની શિબિરમાં ખેડબ્રહ્મા બાર એસોસિયેશનના ઉપપ્રમુખ જે.બી.સુથાર, સિનીયર ધારાશાસ્ત્રી આર.આર.જાની તથા હાઈસ્કૂલના સુપરવાઈઝર કષીલભાઈ જાનીએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...