તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મા પોલીસે ચિલખી ગામેથી વિદેશી દારૂ પકડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | દારૂ બંધીનો કડક અમલ કરવા પોલીસ સતત પેટ્રોલિંગ કારી છે ત્યારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફના મગનભાઈ, ચેતનભાઈ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે, ચીખલી ગામે ગંગાબેન સંગ્રામભાઈ તરાળ, હંસાબેન પૂંજાભાઈ તરાળ, સવજીભાઈ ગોકુલભાઈ તરાળ પોતાના ઘરે દેશી દારૂનું વેચાણ લારી રહ્યા છે જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા પોલીસને જોઈ ત્રણે જના ભાગી ગયા હતા પોલીસે ત્રણે ઘરે તપાસ કરતા 26 લિટર દેશી દારૂ કિંમત રૂ 520 નો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...