• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડબ્રહ્મા |ખેડબ્રહ્મા શહેરના યુવા ગૃપ દ્વારા શહેરની તથા તાલુકાની 32

ખેડબ્રહ્મા |ખેડબ્રહ્મા શહેરના યુવા ગૃપ દ્વારા શહેરની તથા તાલુકાની 32

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા |ખેડબ્રહ્મા શહેરના યુવા ગૃપ દ્વારા શહેરની તથા તાલુકાની 32 શાળાઓમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં ધોરણ-1 થી 8ના 15,000 બાળકોને 36,000 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યુ હતું. પ્રસંગે બ્રિજેશ બારોટ, પલ્લવ રાવલ, શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલ, સુરેશભાઇ પટેલ, જશુભાઇ પટેલ, કમલેશભાઇ જોષી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. } અમૃત સુથાર

ખેડબ્રહ્માની શાળાઓમાં નોટોનું વિતરણ કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...