તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Kankrej
  • કંબોઇ |કાંકરેજ તાલુકા પંચાયતના સભાખંડમાં તાજેતરમાં પ્રમુખ તારાબેન મફાજી સોલંકીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંબોઇ |કાંકરેજ તાલુકા પંચાયતના સભાખંડમાં તાજેતરમાં પ્રમુખ તારાબેન મફાજી સોલંકીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંબોઇ |કાંકરેજ તાલુકા પંચાયતના સભાખંડમાં તાજેતરમાં પ્રમુખ તારાબેન મફાજી સોલંકીના અધ્યક્ષસ્થાને તાલુકાની સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ.એમ. પટેલ, વિ.અ. આર.એસ. બારોટ, ના.હિ. ડાભીભાઇ, તા.ઉ. પ્રમુખ બાબુભાઇ દેસાઇ, તા. સદ્દસ્ય પ્રવિણસિંહ દ્વારા તાલુકાના વિકાસની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના ક્વાર્ટર ડેમેજ કરી ફરીથી નવીન બનાવવા, સરદાર, ઇન્દીરા આવાસના હપ્તા નિયમિત નિકાળવા અને દરેક ગામે શૌચાલય બનાવવા અંગે ચર્ચા કરાઇ હતી.

કાંકરેજ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો