તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ માટે શિક્ષકે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ માટે શિક્ષકે

સરકારદ્વારા લેવામાં આવતી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી સંદર્ભે ગણિત અને ગુજરાતી વિષયમાં વિદ્યાર્થી સંપૂર્ણ પણે નિપૂણ બની સારી ટકાવારી મેળવી ઉત્તીર્ણ થાય તે હેતુ સંદર્ભે વિશેષ શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે દિયોદર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાના કેટલાક શિક્ષકો ચાલુ શાળા દરમિયાન પણ ગુ્લ્લી મારતા હોય છે. તેમના માટે શિક્ષકનું સેવાકાર્ય ઉત્તમ ઉદાહરણ છે.

શાળામાં મોબાઇલ નથી લાવતા

જગદીશકુમાર પટેલે જણાવ્યુ હતું કે, શાળામાં મોબાઇલનો ઉપયોગ કરતો નથી. મોબાઇલ ઘરે મુકી શાળામાં અભ્યાસ કાર્ય કરાવું છું.

ભેસાણા ગામની બે દીકરીઓએ જવાહર નવોદયમાં પ્રવેશ મેળવ્યો

ભેસાણા ગામની પ્રાથમિક શાળામાં ધો. 5 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનીઓએ થોડાક વર્ષ અગાઉ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉત્તીણ થઇ ધો. 6 માં પ્રવેશ મેળવ્યો છે.

વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ આપવુ ફરજ છે

માનવ જીવનમાં આપણને એક શિક્ષક તરીકેની ફરજ મળી છે ત્યારે ફરજને આપડે વધારેને વધારે સક્ષમતાથી નિભાવી વિદ્યાર્થીઓને પાયાનું પુરતુ શિક્ષણ આપવુ આપડી ફરજ છે. :જગદીશકુમાર પટેલ( શિક્ષક, ભેસાણા)

બનાસકાંઠા જિલ્લો

કંબોઇ : કાકરેજતાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ આજે સોમવારે કંબોઇ ખાતે ગાયત્રી વિદ્યાલયમાં યોજાશે. જ્યાં કાંકરેજના મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. પ્રસંગે અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહેશે. જ્યાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો