તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોટાણા ગ્રામજનોને પૂર સહાય મળતાં મામલતદારને રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજતાલુકાના ટોટાણા ગ્રામજનોને અતિવૃષ્ટીમાં થયેલ નુકસાનનું વળતર મળતા કાંકરેજ મામલતદાર આર.ટી.કટારાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે ગત ચોમાસામાં અતિવૃષ્ટી સમયે મોટુ નુકશાન થયુ હતું. તેથી ગ્રામજનો શિહોરી મામલતદાર આર.ટી.કટારાને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, ગામમાં કોઇપણ જાતનું સરવે કરવામાં આવ્યું નથી. ત્યારે વરસાદથી ઘણા ઘરો ધરાશાઇ થયા હતા. પશુધન પણ મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યા હતા અને જમીન પણ ધવાઇ ગઇ છે. ત્યાર તંત્ર દ્વારા ઓરમાયુ વર્તન રાખી કાંકરેજના 128માંથી માત્ર 14 ગામો અસરગ્રસ્તો જાહેર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...