તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિહોરી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રેલી યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુકોલી| કાંકરેજતાલુકાના શિહોરી ખાતે સ્વચ્છ ભારત મિશન અંર્તગત જિલ્લા પંચાયત બનાસકાંઠા આદેશ અનુસાર રવિવારેસરપંચ હીરાજી ડાભીના અધ્યક્ષસ્થાને રેલી યોજાઇ હતી. જેમાં કાંકરેજ મામલતદાર, ટીડીઓ, તાલુકા પંચાયત પ્રમુખ મફાજી સોલંકી, શિહોરી તલાટી એમ.ટી.સોલંકી, સીઆરસી વસરામભાઇ , અધિકારીઓ તથા બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.તસવીર-ગજુભા વાઘેલા

અન્ય સમાચારો પણ છે...