તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાંકરેજના રવિયાણાની કલેકટરે મુલાકાત લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિયાણા : કાંકરેજતાલુકાના રવિયાણા ગામના સંવેદનશીલ મતદાન કેન્દ્રની જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટર આર.જે. માંકડીયાએ ગામલોકો સાથે બેઠક યોજી ભૂતકાળમાં ચૂંટણી દરમિયાન થયેલા ગુનાઓ અંગે નિવેદનો લીધા હતા. જિલ્લા કલેકટરે ગ્રામજનોને શાંતિપૂર્ણ પ્રક્રિયામાં મતદાન થાય માટે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...