• Gujarati News
  • જિલ્લા પં. પ્રમુખનું સન્માન

જિલ્લા પં. પ્રમુખનું સન્માન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પં. પ્રમુખનું સન્માન

કંબોઈ|બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે કાંકરેજ તાલુકાના વતની સુખદેવસિંહ સોઢાએ ચાર્જ સંભાળ્યો છે. ત્યારે મંગળવારે કાંકરેજ તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા તેમનું સન્માન કરાયું હતું. જે પ્રસંગે કાકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન સોલંકી, પૂર્વ તા. ભાજપ પ્રમુખ મફાજી સોલંકી, હરગોવનભાઇ નાનુભા વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.