તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Kankrej
  • શિહોરી, કુવારવા અને આકોલીમાં હડકાયા કૂતરાનો આતંક, 6 ને કરડ્યું

શિહોરી, કુવારવા અને આકોલીમાં હડકાયા કૂતરાનો આતંક, 6 ને કરડ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજતાલુકામાં હડકાયા કુતરાનો આતંક મચી ગયો છે. કુવારવા ગામના ચાર વ્યકિતને બચકા ભર્યા હતા. જ્યારે આકોલીમાં ચાર વર્ષના બાળકને કરડી ગયો હતો. જ્યારે 10 વર્ષની એક દિકરીને શિહોરીમાં કુતરુ કરડવાનો બનાવ સામે આવતા એકજ દિવસમાં સવારે 6 જણને કુતરાએ કરડતાં શિહોરી સીએચસી ખાતે સારવાર માટે લવાયા હતા.

એક સાથે ત્રણ ગામોમાં 6 લોકોને કુતરાએ બચકાં ભરતાં લોકોમાં ફફડાટ મચી ગયો હતો.

હડકાયા કુતરાએ આમને બચકાં ભર્યા

1.જેબરબેનપ્રજાપતિ (કુવારવા)

2.કોમલ પ્રજાપતિ (કુવારવા)

3.ઇલાબેન પંચાલ(કુવારવા)

4.ગંગીબેન ઠાકોર(કુવારવા)

5.સાહિલ રાનેરા(આકોલી)

6.પુજાબેન પટણી(શિહોરી)

અન્ય સમાચારો પણ છે...