તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંકરેજના ખીમાણા ગામેથી બિનવારસી બાઇક મળ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજનાખીમાણાની દેના બેંકની બાજુમાં અને ખીમાણાથી સમાણવા તરફ જતા રોડ પર બે દિવસથી બિનવારસી બાઇક નજરે પડતું હતું. અંગે રવિવારે પોલીસને જાણ કરાતાં શિહોરી પોલીસ તપાસ કરી બાઇક પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

કાંકરેજના ખીમાણાની દેના બેંકની બાજુમાંથી પસાર થતો રસ્તો સમાણવા તરફ જાય છે. ત્યારે રોડ પર બે દિવસથી એક બિનવારસી હાલતમાં અધૂરા નંબર વાળું બાઇક લોકોને નજરે પડતું હતું. ત્યારે બાઇકનો નંબર...એફ..023 જણાતો હતો. પણ બે દિવસથી કોઇ માલિક આવ્યો હતો. અંગે ખીમાણા ગામના મફાભાઇ દેસાઇએ રવિવારે શિહોરી પોલીસને જાણ કરતાં કુમસિંહ વાઘેલા અને રણજીતસિંહ આવી તપાસ કરી બાઇક શિહોરી પોલીસ સ્ટેશન લાવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો