તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Kankrej
  • શિહોરી | કાંકરેજતાલુકાની આકોલી પે.કેન્દ્ર શાળામાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિહોરી | કાંકરેજતાલુકાની આકોલી પે.કેન્દ્ર શાળામાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી | કાંકરેજતાલુકાની આકોલી પે.કેન્દ્ર શાળામાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી વિશાળ ગ્રામજનોની મેદનીને પ્રભાવિત કર્યા હતા. તેમાં બિંદુબા ઝાલા દ્વારા બાલિકાઓને તલવારબાજીમાં તૈયાર કરી તલવાર બાજીના બાલિકાઓના કરતબથી લોકો પ્રભાવિત થયા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો અને શાળામાં દાન આપ્યું હતું. કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યએ કર્યું હતું. તસવીર-સજ્જનસિંહસોલંકી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો