તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Kankrej
  • રવિયાણા | કાંકરેજતાલુકાની નવાવાસ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

રવિયાણા | કાંકરેજતાલુકાની નવાવાસ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિયાણા | કાંકરેજતાલુકાની નવાવાસ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એપીએમસીના પ્રમુખ અણદાભાઇ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં કુમકુમ તીલક કરી મોં મીઠુ કરાવી શાળામાં બાળકોને પ્રવેશ અપાયો હતો.કાર્યક્રમમાં બી.એન.પટેલ, બાબુભાઇ દેસાઇ, સુડાભાઇ દેસાઇ વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવાવ્યો હતો.તસવીર- મહાદેવપરમાર

અન્ય સમાચારો પણ છે...