ભીલડીની સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા કીટ અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલડી | ભીલડીરામસેવા સમિતિ, લાયન્સ કલબ તેમજ શ્રીમતી શારદાબેન નાનુભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ ભીલડી, મનમોહન કનૈયા જેવી સંસ્થાઓ દ્વારા કાંકરેજ તાલુકાના ગામો જેવા કે, મોટાજામપુરા, નાના જામપુરા, નવા માનપુરા, જૂના માનપુરા, કસરા, ભદ્રેવાડી વગેરે ગામોમાં પાંચ જેટલા વાહનોમાં જીવન જરૂરીયાત વસ્તુઓ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...