થરા પોલીસ મથકે કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા | કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશનમાં શનિવારે પી.એસ.આઇ. એ.કે.ભરવાડ તેમજ પોલીસ, હોમગાર્ડના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમાં થરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ હોમગાર્ડ્ના જવાનો હાજર રહ્યા હતા. પી.એસ.આઇ. દ્વારા પર્યાવરણને અનુરુપ ઉદબોધન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...