• Home
  • Uttar Gujarat
  • Palanpur District
  • Kankrej
  • કાંકરેજ તાલુકાના ઝાલમોર ગ્રામજનો દ્વારા મેઘરાજાને ગુરુવારે રીઝવવા રામધુન યોજાઇ

કાંકરેજ તાલુકાના ઝાલમોર ગ્રામજનો દ્વારા મેઘરાજાને ગુરુવારે રીઝવવા રામધુન યોજાઇ

કાંકરેજ તાલુકાના ઝાલમોર ગ્રામજનો દ્વારા મેઘરાજાને ગુરુવારે રીઝવવા રામધુન યોજાઇ હતી. કાંકરેજના ઝાલમોરમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
કાંકરેજ તાલુકાના ઝાલમોર ગ્રામજનો દ્વારા મેઘરાજાને ગુરુવારે રીઝવવા રામધુન યોજાઇ
કાંકરેજ તાલુકાના ઝાલમોર ગ્રામજનો દ્વારા મેઘરાજાને ગુરુવારે રીઝવવા રામધુન યોજાઇ હતી. કાંકરેજના ઝાલમોરમાં શિવશકિત મંદિરના મહત ધરમગીરી અને તેમના અનુયાઓ દ્વારા ગુરુવારે મેઘરાજાને રિઝવવા માટે રામધુન ચાલુ કરાઇ છે અને મેઘરાજા મનમૂકીને વર્ષે તેના માટે રામધુન કરી જીવસૃષ્ટીને તથા અન્નદાતાના મૂરઝાતા પાકને જીવતદાન મળે તેના માટે આખા ગામમાં ફરી હતી.તસવીર-મહાદેવ પરમાર

X
કાંકરેજ તાલુકાના ઝાલમોર ગ્રામજનો દ્વારા મેઘરાજાને ગુરુવારે રીઝવવા રામધુન યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App