તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણાવાડા શાળામાં સ્વતંત્ર દિનની ઊજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી | કાંકરેજના રણાવાડા પ્રા.શાળામાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાણાવાડા પ્રા.શાળામાં રણાવાડા સરપંચ, અગ્રણીઓ, ગ્રામજનો તથા એસએમસીના અધ્યક્ષ, સભ્યો, ગામના વડીલોએ હાજરી આપી શાળાના આચાર્ય રવિભાઇ પટેલ તથા શાળાના શિક્ષકો ભાઇ-બહેનો અને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહી પુર્વસરપંચ વશરામભાઇ સોમાભાઈ, કનુભાઈ રાવલ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રમેશભાઈ, ધુડાભાઇ રિટાયર્ડ શિક્ષક, ગામ લોકોએ સાથે મળીને રણાવાડા સંરપચ પતિ અબારામભાઈ રાવલે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો.તસવીર-સજ્જનસિંહ સોલંકી

અન્ય સમાચારો પણ છે...