તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રુવેલ નવા પ્રા.શાળામાં કલા મહોત્સવની ઊજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા | કાંકરેજ તાલુકાના રુવેલ નવા પ્રા.શાળામાં સીઆરસી કક્ષાનો કલા મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. રુવેલ સેન્ટરની શિરવાડા રુવેલ નવા અને વરસડા પ્રા.શાળાના બાળકોએ નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્યલેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકોને રોકડ પુરસ્કાર રુવેલ કલસ્ટરના સીઆરસી ભગવાનભાઇ પરમાર દ્વારા આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન-આયોજન પ્રા.શાળાના આચાર્ય સવજીભાઇ પરમાર દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...