• Gujarati News
  • પહેલા પાનાનું અનુસંધાન

પહેલા પાનાનું અનુસંધાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
> પહેલા પાનાનું અનુસંધાન

તફડંચી

મંત્રીનીપૈસા ભરેલી થેલી લઇ નાસી છૂટ્યો હતો. જો કે મંત્રી જોઇ જતાં તેની પાછળ પણ દોડ્યા હતા. પરંતુ બજારની ભીડનો ફાયદો લઇ છોકરો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. અંગે મંત્રીએ જાણ કરતાં ચેરમેન સહિત અગ્રણીઓએ દોડી આવી પોલીસને જાણ કરતાં પોલીસે પણ દોડધામ કરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો નહતો. ઘટનાથી પંથકમાં ભારે ખળભળાટ ફેલાવા પામ્યો હતો. અંગે હરસેંગભાઇની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગૂનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

મંત્રીનીપાછળ ગંદુ પણ નાખ્યું હતું

નાગલાનામંત્રીને બે ધ્યાન કરી તેમની પીઠ પાછળ ગંદુ નાખી કપડાં ખરાબ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં તફડંચી કરનારને સફળતા નહીં મળતાં ટ્રેકટર આગળ રૂ. 10 ની નોટોની લાલચમાં ફસાવી તફડંચીને અંજામ આપવામાં આવ્યો હતો.

બેવર્ષ પહેલાં પણ પ્રયાસ થયો હતો

નાગલાગામના દુધ મંડળીના મંત્રી હરસેંગભાઇ બે વર્ષ પૂર્વે પણ આવી રીતે રૂપિયા લઇ બેંકમાંથી ઉતર્યા હતા. તે વખતે આવાજ એક છોકરા દ્વારા તેમની થેલી ઝુંટવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ થેલીના નાકા હાથમાં વિંટાળેલા હોઇ મજબુત પક્કડના કારણે તફડંચી ઝીલઝડપમાં સફળતા મળી નહતી.

અપહરણકરનારા

અપહરણકરીને જતાં પાંચેય શખ્સોને ઝડપી લીધા હતા. ઘટનાને પગલે સમગ્રપંથકમાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી. કાંકરેજ તાલુકામાં ચકચારી બનેલી ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડા ગામની સીમમાં રહેતા રમેશજી સલાજી ઠાકોરના ખેતરમાં શનિવારે સવારે 10 કલાકના સુમારે બોલેરો જીપ નં. જીજે-03-એફકે-4298માંથી ઉતરેલા ત્રણ અજાણ્યા શખ્સોએ મુકેશજી સવસીજી ઠાકોર ક્યાં છે તેવી પુછપરછ કરી હતી. તે સમયે મુકેશજી ટ્રેકટર લઇને ત્યાં આવી પહોંચ્યા હતા. આથી ત્રણેય શખ્સોએ ‘તું અમારા ભાગીયાની પત્ની સાથે આડો સંબંધ ધરાવે છે. એટલે તને ઉપાડી જવો તેમ કહી અપહરણ કરવા જતાં રમેશજી ઠાકોર છોડાવવા વચ્ચે પડ્યા હતા. આથી ત્રણેય શખ્સોએ તલવાર, ખંજર વડે મારી નાંખવાની ધમકી આપી મુકેશજીનું બોલેરોમાં અપહરણ કરી નાસી છૂટ્યા હતા. ઘટનાની પોલીસને જાણ કરતાં થરા પીએસઆઇ વાય.એસ. સિસોદીયાએ નેકારીયા માર્ગ ઉપર નર્મદા કેનાલ પાસે બોલેરોને અટકાવી હતી. અને અંદર બેઠેલા મોરબીના રમેશભાઇ માંડણભાઇ વિરડા, ઉપેન્દ્રભાઇ ભગવાનજી કાસુંન્દ્રા, મુળ ભાભરના કાતરવાડાના અને હાલ મોરબીમાં રહેતા દલપતજી ભુદરજી ઠાકોર, વાવના ઇશ્વરીયા ગામના રમેશજી ભુદરજી ઠાકોર અને શ્રવણજી સુર