તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રતનગઢ ગામે શીતળા માતાના મંદિરે મેળો યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાની ચૂંટણી માટે ડેટાબેઝ તૈયાર કરવા ચૂંટણી પંચની સૂચના

રવિયાણા | કાંકરેજતાલુકાના રતનગઢ ગામના ખરાબામાં આવેલ શીતળામાતાના મંદિરે રવિવારે શીતળા સાતમના દિવસે મેળો યોજાયો હતો. જેમાં ભક્તો દ્વારા માના દર્શને પાણીની માટલી, મીઠાની થેલીની ચડાવી બાધા-આખડી પુરી કરી હતી. મેળામાં રવિયાણા, નાણોટા, છાપરા ચેખલા, રતનપુર તથા આજુબાજુના અન્ય ગામોની ધર્મપ્રેમી જનતાએ માતાજીને શ્રીફળ, પ્રસાદ ચડાવી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તેવા આશીર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો