તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંકરેજમાં ચૂંટણીમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજમાં ચૂંટણીમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ

શિહોરી| કાંકરેજ તાલુકાની બીજા તબક્કાની 26 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યોએ શિહોરી તાલુકા પંચાયત ખાતે ચૂંટણી અધિકારી કે.એન. પટેલ તથા મદદનીશ ચૂંટણી અધિકારી હશુભાઇ ઠક્કરને ફોર્મ રજૂ કર્યા હતા. જેમાં શિરવાડામાં-2, રૂવેલમાં-1 અને ફદગામમાં-2 આમ પાંચ સરપંચે તેમજ બે સભ્યોએ ફોર્મ ભર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો