શિહોરીમાં વિશ્વ મહિલા દિનની ઊજવણી કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી | શિહોરીમાંઆઇસીડીએસ ઘટક (આંગણવાડી) બહેનો દ્વારા બુધવારે વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં બેટી બચાવો, દેશ બચાવોના સૂત્રો સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાંકરેજ ઘટકની આઇસીડીએસ બહેનો હાજર રહી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...