તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાંકરેજ તાલુકા ભાજપ કિસાન મોરચાની બેઠક યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી | કાંકરેજ તાલુકા ભાજપ કિસાન મોરચાની બેઠક શુક્રવારે કાંકરેજ ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં આવનારી લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જવા અને ભાજપ બહુમતીથી વિજય હાંસલ કરવા હાંકલ કરી હતી. આ બેઠકમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકમની આભારવિધિ કાંકરેજ તાલુકા કિસાન મોરચાના પ્રમુખએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...