થરા પાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડીયું નિમિત્તે રેલી

થરા | કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ નગરપાલિકામાં સ્વચ્છતા એજ સેવાના અભિયાન પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત પાલિકા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:35 AM
Kankrej - થરા પાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડીયું નિમિત્તે રેલી
થરા | કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ નગરપાલિકામાં સ્વચ્છતા એજ સેવાના અભિયાન પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત પાલિકા કચેરી ખાતેથી મેઇન બજાર તેમજ હાઇવે ઉપર શનિવારે રેલીનું આયોજન કરાયું હતું. જેમાં પ્રમુખ વિનોદજી ઠાકોર, ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઇ ગઢવી, એસ.આઇ. પ્રવીણભાઈ ચૌધરી, હિતેશભાઈ મોચી તેમજ સ્ટાફ અને શાળા નંબર 1 અને 2 ના વિદ્યાર્થીઓ, આચાર્ય રમેશભાઇ પટેલ, મોઘજીભાઈ ચૌધરી તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત જોડાયા હતા.

X
Kankrej - થરા પાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડીયું નિમિત્તે રેલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App