• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Kankrej
  • બુકોલી |કાંકરેજ તાલુકાના ઉંબરી (રબારીવાસ) પ્રા. શાળામાં તાલુકા ભાજપ મંત્રી

બુકોલી |કાંકરેજ તાલુકાના ઉંબરી (રબારીવાસ) પ્રા. શાળામાં તાલુકા ભાજપ મંત્રી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુકોલી |કાંકરેજ તાલુકાના ઉંબરી (રબારીવાસ) પ્રા. શાળામાં તાલુકા ભાજપ મંત્રી પુનમસિંહ મોઘસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. ધોરણ-1 માં પ્રવેશ કરતાં બાળકોને કંકુ તિલક અને શાળાકીય શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. પ્રસંગે તાલુકા ભાજપ ખજાનચી શૈલેષભાઇ રાવળ, શિહોરી સીઆરસી વી.એલ. કાછેલા, ખોડા સીઆરસી મુકેશભાઇ દરજી, બુકોલી સીઆરસી મોનસુંગજી ભીલડીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ હતી.}ગજુભા વાઘેલા

ઉંબરી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...