• Gujarati News
  • મહિલા કોલેજના આચાર્યનો સન્માન સમારંભ યોજાયો

મહિલા કોલેજના આચાર્યનો સન્માન સમારંભ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝેરી દવા પી લેતાં યુવાનનું અગિયાર દિવસ બાદ મોત
કડીની યુ.પી.પરીખ આદર્શ પ્રા.શાળામાં જનમાષ્ટમી ઊજવાયી
મહેસાણા ઓએનજીસીમાં ૧૫મી ઓગસ્ટની ઉજવણી
વડનગર કોલેજમાં યુવા-સહકારી શિ ાણ વર્ગ યોજાયો
મહેસાણા સાર્વજનિક વિધા સંકુલના પ્રાંગણમાં સ્વાતંત્ર્ય દિનની ઊજવણી પ્રસંગે શ્રીમતી એ.એસ.ચૌધરી મહિલા આર્ટસ એન્ડ હોમસાયન્સ કોલેજ, મહેસાણાના આચાર્ય ધનશ્યામ ગઢવીનો વિદાય-સન્માન સમારંભ યોજાયો હતો. મંડળના માનદ્મંત્રી દિલીપભાઈ ચૌધરીએ સાકર પડો આપી અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સન્માનપત્રનું વાંચન ડૉ.કનૈયાલાલ બારોટે કર્યું તેમજ સન્માનપત્ર અર્પણ કરાયું હતું. સ્ટાફ અને અઘ્યાપકોએ તેમને મોમેન્ટો અર્પણ કરી બહુમાન કર્યું હતું. ઉપરાંત સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશભકિત ગીત સહિતના કાર્યક્રમો રજૂ કરાયા હતા.
ન્યૂઝ ઇનબોકસ