• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • દાંતીવાડા | દાંતીવાડાપીએસઆઇ ઓમકારસિંહ સીસોદીયા, હેડ કોન્સ્ટેબલ જયંતીભાઇ સાથે જેગોલ

દાંતીવાડા | દાંતીવાડાપીએસઆઇ ઓમકારસિંહ સીસોદીયા, હેડ કોન્સ્ટેબલ જયંતીભાઇ સાથે જેગોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા | દાંતીવાડાપીએસઆઇ ઓમકારસિંહ સીસોદીયા, હેડ કોન્સ્ટેબલ જયંતીભાઇ સાથે જેગોલ ગામના ઓખાપુરા જોડે નાકાબંધીમાં હતા. ત્યારે રાજસ્થાન તરફથી આવતી ઇનોવા ગાડી નંબર જીજે-12-જે-2196ને રોકી તેમાંથી વિદેશી દારૂ બોટલ નંગ 792, કિંમત રૂ. 79,200 તેમજ ઇનોવા ગાડી કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ.5,79,200ના મુદ્દામાલ સાથે ડ્રાઇવર ગુલાબ સિંહ લક્ષમણસિંહ રાજપૂત (બાડમેર) અને કિશનલાલ હીરાલાલ વિશ્નોઇ (સાંચોર)ને પકડી કાર્યવાહી હાથ ધરી હતી.

જેગોલ પાસેથી 79 હજારનો દારૂ ભરેલી ઇનોવા ઝડપાઇ

અન્ય સમાચારો પણ છે...