} ઘરમાં ગ્લાસ ટોપવાળા ટેબલનો કાચ ચટકી ગયો હોય તો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} ઘરમાં ગ્લાસ ટોપવાળા ટેબલનો કાચ ચટકી ગયો હોય તો અેક વિકલ્પ હતો કે કાચ બદલી કાઢો અને બીજું તેના પર લાકડી લગાવવી. બંને કોમન લાગ્યા તો કઇંક નવું કરી બતાવ્યું. અહીં બાળકોને એકસ્ટ્રા લીગો ટોયઝ આવી રીતે શણગારી દીધા છે. તેને લગાવવું એકદમ સરળ છે. કોઇ પણ સાઇડથી લીગો લગાવવાની શરૂઆત કરીને ધીમે ધીમે સંપૂર્ણ ટેબલ પર ગેપ છોડ્યા વિના એકની ઉપર એક લગાવી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...