કડીમાં ઝાપટાંથી ઠંડક પ્રસરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદેજાણે વિદાય લીધી હોય તેમ છેલ્લા એક મહિનાથી વરસવાનું બંધ કરી દીધું છે. ત્યારે બદલાયેલા વાતાવરણથી વરસાદના છેલ્લા રાઉન્ડની આશા જાગી છે.ગરમી વચ્ચે લોકો શેકાઇ રહ્યા હતા ત્યારે ગુરુવારે કડીમાં ગણેશ વિસર્જન સમયે હળવા ઝાપટાંએ પંથકમાં ઠંડક પ્રસરાવી દીધી હતી.

વરસાદ ખેંચાતાં કપાસ, ટામેટા, દિવેલા અને ડાંગરના પાકો મુરજાઇ રહ્યા હતા ત્યારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા હળવા ઝાપટાંએ સમગ્ર વાતાવરણને ઠંડક પ્રસરાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...