મહેસાણામાં તાર પર કપડા સૂકવવા જતા યુવાનને કરંટ લાગ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં તાર પર કપડા સૂકવવા જતા યુવાનને કરંટ લાગ્યો

મહેસાણા| હૈદરીચોક વિસ્તારમાં લાલશાના તકીયામા ંરહેતા સુરેશભાઇ ઇશ્વરભાઇ પરમાર બુધવારે વરસાદમા પડતા ઘરે આવેલા હોઇ ભીના કપડા દોરી પર સૂકવવા ગયા હતા.તેમનો હાથ ઘરની ચોકડીમા છત ઉપરના પતરાને અડતા અચાનક કરંટ લાગતા જાટકા સાથે જમીન પર ફસડાઇ પડયા હતા.બનાવ સમયે ઘરમા કોઇ હાજર હોઇ લગભગ એક કલાક સુધી અર્ધબેભાન અવસ્થામા પડી રહેલ સુરેશભાઇ ભાનમા આવ્યા બાદ હિંમત એકઠી કરી ઘરની બહાર નીકળીને રીક્ષા કરી સિવિલમા પહોચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...