તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં બે મકાનમાં તસ્કરી રૂ.6 લાખની મત્તા ચારાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાંશુક્રવારે મોડી રાત્રે બે મકાનોના રૂમનાં તાળાં 6 લાખની મત્તા ચોરી શખસો ફરાર થઈ ગયા હતા.

શહેરના પદ્મનાભ ચોકડી પાસે સોમનાથ ડુપ્લેક્ષ ના મકાન નં 2માં ભાડે રહેતા ઠક્કર પિયુષકુમાર દશરથલાલના મકાનને શુક્રવારની રાત્રે નિશાન બનાવી સોનાની ચેન, સોનાની વીટીં અને રૂ.10 હજાર રોકડ મળી અંદાજિત રૂ.65 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. નજીકમાં મકાન નં 27માં ભાડે રહેતા અને મુજપુર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદનસિંહ સરદારસિંહ રાઠોડના મકાનમાંથી સોનાના દાગીના 17 તોલા,ચાંદીના 2 કિ.ગ્રામ અને રોકડ રકમ રૂ.15 હજારની સહિતની ચોરી ભાગી છૂટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...