તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઇ ને લોકોએ બોટલ લઇ ચાલતી પકડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઇ ને લોકોએ બોટલ લઇ ચાલતી પકડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકાના ભીનાર ચોકડીથી અનાવલ જવાના રસ્તા ઉપર પાલગભાણ ગામના ચોકી ફળિયા પાસે સ્વિફ્ટ ડીઝાયર કારએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા નીચે ખાડામાં ઉતરી વૃક્ષ સાથે અથડાય ક્ષતિગ્રસ્ત થઇ હતી. ગાડીમાં તપાસ કરતા ગાડીમાં દારૂનો જથ્થો હોવાનું માલુમ પડતા અમુક લોકો દારૂ ઉપાડી ગયા હતા. અકસ્માતની પોલીસને જાણ થતા પોલીસ જગ્યા પર પહોંચી અંદર તપાસ કરતા ઇંગ્લીશ દારૂની નાની-મોટી 466 બોટલ અંદાજિત કિંમત રૂ. 25,700 અને કારની કિંમત રૂ. 3 લાખ મળી કુલ રૂ. 3,25,700નો મુદામાલ કબજે કરી આગળની તપાસ ઉનાઇ ઓપીના જમાદાર પ્રવિણભાઇ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો